
Waqf Bill 2024: વકફમાં સુધારાથી મુસ્લિમોને ફાયદો થશે કે નુકસાન?
ભારતની સંસદમાં 2 અને 3 એપ્રિલ 2025ના રોજ વકફના નામે જે કંઈ સારું-ખરાબ થશે તેના બીજ 8 ઓગસ્ટ 2024ના રોજ વાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ બોલાવવામાં આવેલા બજેટ સત્રમાં સરકાર બે બિલ લાવી હતી. પહેલું – વક્ફ (સુધારા) બિલ, 2024. બીજું – મુસ્લિમ વક્ફ (રદ) બિલ 2024. આ બંને બિલ…