અમદાવાદના થલતેજમાં મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે ભીષણ આગ: જીવ બચાવવા બારીમાંથી કૂદેલા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદ શહેરના થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ નજીક આવેલા મેગ્નેટ પાર્ક બિલ્ડિંગના બીજા માળે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને હાલ કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી ગયેલા…

