મક્તમપુરા-જુહાપુરામાં ભાજપનો ધુંઆધાર પ્રચાર,MLA અમિત ઠાકરેએ કાદરી પાર્ટી પ્લોટમાં સભા ગજવી!
BJP Campaign Juhapura : આગામી ચૂંટણીઓને લઈને અમદાવાદના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે, પરંતુ આ વખતે શહેરના સમીકરણો કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે. અમદાવાદના લઘુમતી બહુલ ગણાતા મક્તમપુરા અને જુહાપુરા વિસ્તારમાં ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. દાયકાઓથી જે વિસ્તાર અન્ય પક્ષોનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP)…

