સુરત ભાજપમાં મોટો ભડકો! ટિકિટ ન મળતા બળવો કરનાર દિગ્ગજ નેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ
Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Surat BJP Suspended …

