ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

ગુજરાતમાં નકલી IAS મેહુલ શાહ ઝડપાયો, શિક્ષક અને વિધાર્થીઓ સાથે કરી લાખોની ઠગાઇ!

 નકલી IAS મેહુલ શાહ –   ગુજરાતમાં નકલી જજ બાદ નકલી આઇએએસ પકડાયો છે, રાજ્યમાં નકલી લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. રાજ્યમાં સમયઅંતરાલે કોઇ નકલી સરકારી અધિકારી પકડવાના સમાચાર સામે આવી રહ્યા છે.નકલી સરકારી અધિકારી બનવાના અનેક કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં…

Read More

મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ શહીદ PSI જાવેદખાન પઠાણને આપી શ્રદ્વાજંલિ

મિલ્લી કાઉન્સિલ તરફથી  શ્રદ્વાજંલિ –   સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક  SMCના પી.એસ.આઇ. જાવેદખાન પઠાણનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.ચાલુ ફરજે જાવેદખાનને બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે બૂટલેગરને પકડવા તજવીજ હાથ ધરી હતી તે સમયે બૂટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયત્ન કરતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પીએસઆઇ જાવેદ પઠાણ શહીદ…

Read More

પાટણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે મોત

ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે….

Read More
રાજકોટ

રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એકશનમાં

ગુજરાતના રાજકોટ જિલ્લાની 10 હોટલોને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. જે બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. ધમકીભર્યા ઈમેલમાં હોટેલ ઈમ્પીરીયલ પેલેસ, ગ્રાન્ડ રીજન્સી, હોટેલ સયાજી, હોટેલ સીઝન વગેરેનો ઉલ્લેખ છે. પોલીસ એલર્ટ મોડ પર છે. તમામ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટની પ્રતિષ્ઠિત હોટલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ…

Read More
હદ

ખરેખર આતો હદ થઇ ગઇ…! અમદાવાદમાંથી પકડાઇ નકલી કોર્ટ

  હદ અમદાવાદમાં નકલી ન્યાયાધીશ બનીને એક વકીલે વિવાદિત જમીન પર ચુકાદો આપ્યો હતો. આરોપી વકીલ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને પોતાને જજ જાહેર કરી કોર્ટની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવી સરકારી જમીન અંગે બનાવટી હુકમો કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ખરેખર  હદ, ગુજરાતમાં ગત વર્ષથી અનેક છેતરપિંડી વચ્ચે નકલી…

Read More