GSRTC employees DA hike

ગુજરાત ST નિગમના કર્મચારીઓને દિવાળીની ભેટ: DAમાં 2% વધારો, એરિયર્સ પણ મળશે

GSRTC employees DA hike ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2%નો વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી નિગમના હજારો કર્મચારીઓમાં આનંદની લાગણી છે. નવા વધારા બાદ હવે ST નિગમના કર્મચારીઓને 60%ના દરે મોંઘવારી…

Read More
Foreign MBBS Intern Stipend

ગુજરાત સરકારે વિદેશથી MBBS કરનાર ઇન્ટર્ન ડોક્ટરો માટે કરી મોટી જાહેરાત

Foreign MBBS Intern Stipend વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી સ્ટાઇપેન્ડની રાહ જોતા ઇન્ટર્ન ડોક્ટરોને આખરે ન્યાય મળ્યો છે. રાજ્ય સરકારની નવી જાહેરાત મુજબ, હવેથી વિદેશથી MBBS કરીને આવેલા ઇન્ટર્ન ડોક્ટરોને દર મહિને 21,840 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. Foreign MBBS Intern Stipend સરકારી અને…

Read More
ઓપરેશન ગંગાજળ

ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત્ત

ઓપરેશન ગંગાજળ  , ગુજરાત સરકારે વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં મોટો ધડાકો કર્યો છે. સરકારે બે ઉચ્ચ IAS અધિકારીઓને તેમની સેવામુકત વયમર્યાદા પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત 2 IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ…

Read More
Gujarat government farmer compensation

વીજ લાઇન અને વીજ ટાવર : રાજ્ય સરકારે 24 કલાકમાં પરિપત્ર જાહેર કરી વળતરમાં કર્યો ઐતિહાસિક વધારો

Gujarat government farmer compensation policy મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેતા વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને ચૂકવવામાં આવતા વળતરમાં ધરખમ વધારો કર્યો છે. હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે જમીનના ‘પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે’ વળતર ચૂકવવામાં આવશે.સરકાર દ્વારા માત્ર ૨૪ કલાકના ટૂંકા…

Read More
farmer compensation policy

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: વીજ લાઇન અને ટાવર માટે મળશે બમણું વળતર

farmer compensation policy : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર…

Read More
Gujarat IAS Transfer :

ગુજરાતમાં 4 IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપાયો

Gujarat IAS Transfer : રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે બહેતર સંકલન સાધવાના ઉદ્દેશ્ય સાથે ચાર આઈએએસ (IAS) અધિકારીઓની નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના સત્તાવાર જાહેરનામા અનુસાર, આ ફેરફારોને તાત્કાલિક અસરથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. Gujarat IAS Transfer…

Read More
Marriage Certificate New Rules

ગુજરાતમાં પ્રેમલગ્ન કરવા હવે નહીં રહે આસાન! મેરેજ સર્ટિફિકેટમાં સરકાર કરવા જઈ રહી છે આ 2 ફેરફાર

Marriage Certificate New Rules ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને બોગસ સર્ટિફિકેટના કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકાર હવે કડક એક્શનના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયા બાદ, હવે સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ’ માં વધુ મોટા અને મહત્વના સુધારા કરવા જઈ રહી છે. Marriage Certificate New Rules મેરેજ…

Read More

સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હફસા સ્કૂલ :  સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હફસા…

Read More

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More