રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી

બિલ્કીસ  બાનો   ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી ગુજરાત સરકારે 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં…

Read More
બુલડોઝર

ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!

સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…

Read More