Jio-bp Petrol Diesel Price Hike

વાહનચાલકોના ખિસ્સા પર મોટો બોજ: Jio-bp એ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો કર્યો તોતિંગ વધારો

Jio-bp Petrol Diesel Price Hike  તહેવારોની મોસમ વચ્ચે સામાન્ય વાહનચાલકો અને મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ (BP) ના સંયુક્ત સાહસ હેઠળ કાર્યરત અગ્રણી ખાનગી ઇંધણ કંપની ‘Jio-bp’ એ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં સીધો ₹5 પ્રતિ લિટર અને…

Read More

અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા ફ્રોડ કેસ થશે બંધ, રિપોર્ટમાં દાવો

Adani US Case Dropped : અબજોપતિ ગૌતમ અદાણી માટે અમેરિકાથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકી ન્યાય વિભાગ (DOJ) ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ નોંધાયેલા $265 મિલિયન (આશરે ₹2,500 કરોડ) ના લાંચ અને છેતરપિંડીના આરોપો પાછા ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. Adani US Case Dropped : આ કેસ અને તાજેતરના…

Read More

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં જ ટાટા કંપનીના શેર પણ ક્રેશ

 ટાટા કંપનીના શેર- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. વિમાન દુર્ઘટનાએ શેરબજારને પણ હચમચાવી નાખ્યું છે. અકસ્માતના સમાચાર આવતાની સાથે જ ટાટા ગ્રુપના તમામ શેર એક પછી એક તૂટી પડ્યા.  ટાટા કંપનીના શેર- તમને જણાવી દઈએ કે, એર…

Read More