સોનિયા ગાંધીની Belonging અને નેહરુના પુસ્તક વચ્ચે શું છે ખાસ જોડાણ?જાણો તેના વિશે

Sonia Gandhi Belonging Book  નેહરુ-ગાંધી પરિવારની બે પેઢીઓનાં પુસ્તકોમાં પ્રાચીન ઋગ્વેદના બે અલગ-અલગ સૂક્તોનો ઉલ્લેખ જોવા મળ્યો છે. સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા ‘Belonging: A Journey of Love’ની શરૂઆત ઋગ્વેદના સંગઠન સૂક્તના સંદેશથી કરી છે. જ્યારે જવાહરલાલ નેહરુએ તેમના જાણીતા પુસ્તક ‘The Discovery of India’માં ઋગ્વેદના નાસદીય સૂક્તનો ઉલ્લેખ કર્યો છે. આ બંને પુસ્તકો વચ્ચેનું વૈચારિક…

Read More