gujarat samay

AMTS Bus Fake Number Plate

અમદાવાદમાં એક જ નંબર પ્લેટની બે AMTS બસ ઝડપાઈ, 5 લાખનો દંડ

AMTS Bus Fake Number Plate અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTSની બસ સેવામાં એક અજીબ અને ચોંકાવનારો વિરોધાભાસ સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક જ નંબરની બે ઇલેક્ટ્રિક બસ (E-Bus) એક જ રૂટ પર એકસાથે દોડતી નજરે પડી હતી. આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા જ AMTS તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેક્સ બચાવવા માટે કરવામાં આવતી…

Read More
Tirupati Laddu Prasadam Ghee Scam

તિરુપતિ બાલાજી પ્રસાદ ઘી કૌભાંડમાં EDનો મોટો ખુલાસો, પામ ઓઈલ અને કેમિકલ્સ મિશ્રિત ઘી સપ્લાય કરનારની ધરપકડ

 Tirupati Laddu Prasadam Ghee Scam વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર લાડુ પ્રસાદ માટે મોકલવામાં આવતા ઘીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને ખતરનાક કેમિકલ્સ મિશ્રિત કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવતું હતું. આ…

Read More
Asian Games 2026 Opening Ceremony

એશિયન ગેમ્સ 2026નો પ્રારંભ, મનુ ભાકર અને પવન સેહરાવત બન્યા ધ્વજવાહક

Asian Games 2026 Opening Ceremony એશિયાના સૌથી મોટા રમત મહોત્સવ એટલે કે 20મી એશિયન ગેમ્સનો શનિવારે જાપાનના આઈચી-નાગોયામાં રંગારંગ અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે જાપાનના સમ્રાટ નારુહિતોએ આ રમતોત્સવની સત્તાવાર શરૂઆત જાહેર કરી હતી. આ ભવ્ય પરેડ ઓફ નેશન્સ દરમિયાન ભારતીય દળની આગેવાની ડબલ ઓલિમ્પિક…

Read More
Kaju Makhana Mithai Recipe

તહેવારોની સિઝનમાં ઘરમાં જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી ‘કાજુ મખાના મીઠાઈ’, નોંધી લો સરળ રીત

Kaju Makhana Mithai Recipe તહેવારોની સિઝનમાં કે ખાસ પ્રસંગોએ જો તમે ઘરે જ રોયલ અને મોંઘી સ્વીટ જેવો સ્વાદ મેળવવા માંગતા હોવ, તો કાજુ મખાના મીઠાઈ એકદમ બેસ્ટ ઓપ્શન છે. કાજુની રીચનેસ અને મખાનાના પોષક તત્ત્વોથી ભરપૂર આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, બનાવવામાં પણ એટલી જ સરળ છે. કેસર, એલચી અને સુકા મેવાના…

Read More
Bar Council of Gujarat

ગુજરાત બાર કાઉન્સિલના નવા હોદ્દેદારોની જાહેરાત, જાણો કોને મળી કઈ જવાબદારી

ગુBar Council of Gujarat જરાતના કાનૂની જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (Bar Council of Gujarat) ની નવી બોડી અને હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વહીવટી ટીમમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.ડી. પટેલ (P.D. Patel) ની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમને લઈને વકીલ આખામાં ખુશીની લહેર જોવા…

Read More
Somnath Temple Eco Friendly

સોમનાથ મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ, પ્લાસ્ટિક મુક્ત પહેલ

Somnath Temple Eco Friendly દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, અને શ્રાવણ મહિનો તથા તહેવારો દરમિયાન ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોમનાથ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં જુમ્માની નમાઝ વખતે મસ્જિદમાં ભીષણ ધમાકો, 5 પોલીસ જવાનો સહિત 16 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં ભીષણ ધમાકો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કોહાટ વિસ્તારમાં ઓલ્ડ પોલીસ લાઈન નજીક આવેલી મસ્જિદમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ પોલીસ જવાનો સહિત કુલ 16…

Read More
Children Passport New Rules

બાળકોના પાસપોર્ટ નિયમોમાં મોટો બદલાવ: હવે કેટલા વર્ષ સુધી માન્ય રહેશે પાસપોર્ટ?

Children Passport New Rules કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા બાળકોના પાસપોર્ટ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે ‘Passport (Amendment) Rules, 2026’ નોટિફાય કર્યા છે, જે ‘Passport Rules, 1980’માં સુધારો કરે છે અને આ નવા નિયમોનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ ફેરફારથી હવે લાખો વાલીઓ અને બાળકોને મોટી રાહત મળશે. Children…

Read More

વલસાડના ઉમરગામમાં ભયાનક કાર અકસ્માત: સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતા 3 યુવકોના મોત!

Sanjan-Bhilad Road Accident વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે આવેલા સંજાણ-ભીલાડ માર્ગ પર ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે…

Read More
Rojaroji Monument Damage

નેશનલ મોન્યુમેન્ટમાં સામેલ ઐતિહાસિક રોજારોજીની ઉપલો ભાગ ધરાશાયી : મરામતની કરાઇ રજૂઆત

Rojaroji Monument Damage મહેમદાવાદની આગવી ઓળખ સમાન અને ઐતિહાસિક ધરોહર ધરાવતી પ્રસિદ્ધ ઇમારત ‘રોજારોજી’ (Rojaroji) નો એક ભાગ ભારે વરસાદના લીધે તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને નબળા પડેલા માળખાને કારણે આ ઇમારતની નીચેની પાળીનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, સદનસબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક…

Read More