gujarat samay

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLA નો ભીષણ હુમલો: પાકિસ્તાની સેનાના મેજર સહિત અનેક સૈનિકો ઠાર

BLA Attack Pakistan Army પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજર રેન્કના અધિકારી સહિત અનેક સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટાઈમ્સ નાઉ નવભારતના અહેવાલ મુજબ, BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને પાકિસ્તાની…

Read More
Mother Dairy Milk Price Hike :

​મોંઘવારીનો ડબલ ડોઝ: અમૂલ પછી હવે મધર ડેરીએ પણ આપ્યો આંચકો,ભાવમાં કર્યો વધારો

Mother Dairy Milk Price Hike : મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. મધર ડેરીએ ખર્ચમાં થયેલા વધારાને પગલે દૂધની તમામ શ્રેણીઓમાં ભાવ વધારો ઝીંક્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં અનેક પરિબળોને કારણે ખર્ચનું દબાણ વધતા આ નિર્ણય લેવો પડ્યો છે. Mother Dairy Milk Price Hike : ભાવ…

Read More

રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Rajkot Chotila Bus Accident Fire રાજકોટ-ચોટીલા હાઈવે પર ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને રુંવાડા ઊભા કરી દેતી દુર્ઘટના સર્જાઈ છે. સાંગાણી ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે પ્રચંડ અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ચાર કમનસીબ મુસાફરો જીવતા જ બળી ગયા હતા, જ્યારે 10…

Read More

વડાલીના શિક્ષકોએ રામપુર નર્સરીની મુલાકાત લીધી: પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કર્યો

Vadali Teachers Nursery Visit વડાલી પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણના અભિયાનને વેગ આપવા માટે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક અને સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ, વિસ્તાર રેન્જ વડાલીની રામપુર નર્સરી ખાતે આ મુલાકાત યોજાઈ હતી. જેમાં કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સ્થાનિક પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકો…

Read More

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

  Supplementary Exam Timetable ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે, તેમના માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી 11 જૂનથી 20 જૂન, 2026…

Read More
Gujarat Digital Census

ગુજરાતમાં 17 મેથી ‘સેલ્ફ-એન્યુમરેશન’ પોર્ટલનો થશે પ્રારંભ, ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી ભરી શકાશે વિગતો; જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Gujarat Digital Census : ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી આ વખતે ઐતિહાસિક રહેવાની છે, કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027 માટેના રોડમેપની જાહેરાત સેન્સસ ઓપરેશન્સના ડાયરેક્ટર સુજલ જે. માયત્રા દ્વારા કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો વિશેષ વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો…

Read More

બિહારના નાલંદામાં NEET UG 2026 પેપર લીક કેસમાં સોલ્વર ગેંગના માસ્ટરમાઈન્ડ ઝડપાયા

NEET Nalanda Leak : NEET UG 2026 ની પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કૌભાંડના મૂળ હવે બિહારના નાલંદા જિલ્લામાં હોવાનું સામે આવ્યું છે. નાલંદા પોલીસે પાવાપુરી મોર પાસેથી એક હાઈ-પ્રોફાઈલ સોલ્વર ગેંગને ઝડપી પાડી છે, જે પરીક્ષામાં ગેરરીતિ આચરવા માટે સક્રિય હતી. આ ગેંગના સભ્યો પાસેથી લાખોની રોકડ અને…

Read More
Udhayanidhi Stalin Sanatana Dharma

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ મુદ્દે વિવાદ છેડ્યો

Udhayanidhi Stalin Sanatana Dharma : તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ડેબ્યુ કરતા ડીએમકે (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિને પોતાના પ્રથમ ભાષણમાં જ આક્રમક તેવર બતાવ્યા છે. સપ્ટેમ્બર 2023માં સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનનો પુનરોચ્ચાર કરતા તેમણે દાવો કર્યો કે જે વિચારધારા લોકોને વિભાજિત કરે છે તેને નાબૂદ કરવી જોઈએ. આ નિવેદનથી ફરી એકવાર દેશભરમાં ધાર્મિક…

Read More
Gujarat Heatwave

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ હીટવેવનો પ્રકોપ રહેશે,આ 3 જિલ્લાઓ અગનભઠ્ઠીમાં શેકાશે!

Gujarat Heatwave : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં કાળઝાળ ગરમી અને લૂ (Heatwave) ફૂંકાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે,…

Read More
Mehsana Road Accident

મહેસાણામાં લક્ઝરી બસ ડિવાઈડર કૂદી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ, 2 ના મોત અને 13 મુસાફરો

Mehsana Road Accident : મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 મુસાફરોને…

Read More