gujarat samay

આ સુપરસ્ટાર શ્રીદેવીના પ્રેમમાં હતા, આ કારણથી ન કર્યો ઇઝહાર

શ્રીદેવી નું નામ બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં સામેલ છે, તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેના વ્યાવસાયિક જીવનની સાથે, અભિનેત્રીના અંગત જીવનની પણ લોકોમાં ખૂબ ચર્ચા થઈ. શ્રીદેવીનું નામ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે જોડાયું હતું, એવું કહેવામાં આવતું હતું કે બંને તેમના સંબંધોને લઈને ગંભીર હતા, જોકે, થોડા સમય પછી બંને એકબીજાથી અલગ થઈ…

Read More

આ 7 રીતે ફ્લાઇટની સસ્તી ટિકિટ કરો બુક, આ ટિપ્સ થશે ઘણી ઉપયોગી!

ફ્લાઇટ ટિકિટ બુક  – જે લોકો મોંઘી ટિકિટના કારણે ફ્લાઇટમાં મુસાફરી કરી શકતા નથી તેમના માટે  સમાચાર ખૂબ જ ખાસ છે. મધ્યમ વર્ગના પરિવાર માટે ફ્લાઇટમાં મુસાફરી કરવી એટલી સરળ નથી. જો કે દરેકને તે ગમે છે, પરંતુ મોંઘી ટિકિટના કારણે લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં બસ કે ટ્રેનમાં મુસાફરી કરે છે. હવે ઈન્ટરનેશનલ પ્રવાસ…

Read More
Ahmedabad air taxi

Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!

Ahmedabad air taxi – અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર ટેકસીનું પ્રોજેક્ટ શરૂ થવાનું છે, જે અમદાવાદ અને માંડવી (કચ્છ) વચ્ચે ટ્રાયલની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) બેટરી આધારિત એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે, જેનું મુખ્ય લક્ષ્ય એ એર ટેકસીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે.કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ…

Read More

ગુજરાતમાં પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19 2006ને રદ કરાયો! આ કાયદો અમલમાં

ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ —વિધાનસભામાં  સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સએક્ટ-19, 2006ને રદ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ રાજ્યમાં બાંધકામના નિયમો અને પરવાનગી માટે એકસૂત્રતા જાળવવી છે.રાજ્યમાં 2017માં કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, 2017 (CGDCR-2017)નો અમલ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સૌ રાજ્યમાં…

Read More

ગુજરાતમાં કાળઝાળ ગરમી મૂકશે માઝા, આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ

ગુજરાત ગરમી -ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને હવે ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહી શકે છે, અને આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની…

Read More

ભાજપને 20 માર્ચ સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ – ભારતીય જનતા પાર્ટીને 20 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. હાલમાં જેપી નડ્ડા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. તેઓ રસાયણ અને ખાતર મંત્રાલય માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકે છે. 12 રાજ્યોમાં…

Read More

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!

Somnath Mahashivratri Puja and Aarti schedule – વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જયોતિર્લિંગમાંથી એક, સૌરાષ્ટ્રના સાગર તટ પર આવેલ સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પવિત્ર પર્વ નિમિત્તે, મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની ભારે ભીડની સંભાવના જોઈને, સોમનાથ…

Read More
"Healthy tea instead of milk tea benefits

દૂધની ચાને બદલે આ હેલ્ધી ટી પીવો, સ્વાસ્થય માટે છે ફાયદાકારક

“Healthy tea instead of milk tea benefits – તમારી સવારની શરૂઆત આખો દિવસ નક્કી કરે છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો આખો દિવસ સરળ રીતે પસાર થાય. આવી સ્થિતિમાં, તમે સવારે શું ખાઓ છો કે પીઓ છો તેના પર પણ તે નિર્ભર કરે છે. જો તમે સવારે ઉચ્ચ કેલેરીવાળા પીણાં પીઓ છો, તો…

Read More
Donald Trump USAID 2000 employees fired

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, USAIDના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

Donald Trump USAID 2000 employees fired – પીટીઆઈના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે એક નોટિસ જારી કરીને કહ્યું છે કે તેણે યુએસએઆઈડીમાં કામ કરતા 2,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે અને હજારો અન્ય કર્મ%

Read More

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે બનાવ્યો આ રેકોર્ડ,જાણો

Virat Kohli record against Pakistan – ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મેચ દરમિયાન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી અને અજાયબીઓ કરી નાખી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ…

Read More