RanchhodraijiTemple

ડાકોર મંદિર: શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથોની ન્યોછાવર રકમમાં મોટો વધારો કરાયો

ડાકોર મંદિર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જેઠ અધિક માસના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી દ્વારા વિવિધ ઉત્સવ અને મનોરથોની ન્યોછાવર (લાગા) રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ ભક્તોએ હવે મનોરથો માટે નિર્ધારિત કરેલી નવી અને…

Read More
Somnath Amrutparv 2026:

સોમનાથમાં રચાશે ઈતિહાસ: ‘અમૃતપર્વ 2026’માં પહેલીવાર 90 મીટર ઊંચા શિખર પર થશે કુંભાભિષેક

Somnath Amrutparv 2026: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરમાં “સોમનાથ અમૃતપર્વ-2026” ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહોત્સવના પગલે સમગ્ર દેવભૂમિ પર હાલ અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ માત્ર ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તેના સાનિધ્યમાં સોમનાથ ક્ષેત્રમાં એક નવો ઐતિહાસિક અધ્યાય…

Read More
TVK Chief Vijay CM

તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે. TVK…

Read More
Cheetah in Gujarat Banni

ગુજરાત રચશે ઈતિહાસ, હવે સિંહ-વાઘ-દીપડા સાથે ચિત્તાનું પણ થશે આગમન

Cheetah in Gujarat Banni : ગુજરાત હવે વન્યજીવન ક્ષેત્રે એક એવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યું છે જે દેશના અન્ય કોઈ રાજ્ય પાસે નથી. ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચિત્તાનું આગમન થશે, જેનાથી ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મોટી બિલાડીઓ (Big Cats) ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)…

Read More

અમદાવાદવાસીઓ સાવધાન! ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચશે!

Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે.  હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ…

Read More
Jamia Ibne Abbas Sarkhej:

સરખેજના જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાનું ધોરણ 10માં 90% ઝળહળતું પરિણામ,દીની તાલીમ સાથે સામાન્ય શિક્ષણમાં પણ અગ્રેસર

Jamia Ibne Abbas Sarkhej : સામાન્ય રીતે મદ્રસાઓ માત્ર ધાર્મિક શિક્ષણ માટે ઓળખાતા હોય છે, પરંતુ અમદાવાદના સરખેજ-મકરબા રોડ પર આવેલી ‘જામિયા ઇબ્ને અબ્બાસ’ (Jamia Ibne Abbas) સંસ્થાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ (દીની તાલીમ – હિફઝ અને આલિમ) ની સાથે સાથે આધુનિક અને સામાન્ય…

Read More
Hotayi Electronics Sanand Project

સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાતની મોટી છલાંગ: મલેશિયાની હોતાયી કંપની સાણંદમાં ₹700 કરોડનું રોકાણ કરશે

Hotayi Electronics Sanand Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના [PM Narendra Modi] ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ [Global Semiconductor Powerhouse] બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સતત નવા સીમાચિહ્ન સર કરી રહ્યું છે. મલેશિયાની અગ્રણી કંપની હોતાયી ઈલેક્ટ્રોનિક્સ [Hotayi Electronics] હવે ગુજરાતના સાણંદ [Sanand] માં તેની અત્યાધુનિક સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપવા સજ્જ છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા…

Read More
Gujarat Dumping Site Fire Solution

ગુજરાતમાં ડમ્પિંગ સાઈટ પર લાગતી આગને રોકવા સરકાર એક્શનમાં: હવે દરેક કચરાના ડેપો પર તૈનાત રહેશે ‘ફાયર ચોકી’

Gujarat Dumping Site Fire Solution: ગુજરાતમાં ઉનાળાનો પારો ચઢતાની સાથે જ મહાનગરોની ડમ્પિંગ સાઈટ [Dumping Site] પર આગ લાગવાની ઘટનાઓ વકરી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર [Gandhinagar] જેવા શહેરોમાં કચરાના પહાડોમાં લાગતી આગને કારણે ફેલાતો ઝેરી ધુમાડો નાગરિકોના શ્વાસ રૂંધી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ…

Read More
Naroda Fake Call Center

અમદાવાદ: નરોડામાં અમેરિકન નાગરિકોને શિકાર બનાવતું ફેક કોલ સેન્ટર ઝડપાયું, 5 આરોપીઓની ધરપકડ

Naroda Fake Call Center: શહેરના નરોડા [Naroda] વિસ્તારમાં કાર્યરત એક આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફ્રોડ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા એક ગેરકાયદેસર કોલ સેન્ટર [Illegal Call Center] પર દરોડો પાડી નરોડા પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી “Advance America” નામની લોન કંપનીના પ્રતિનિધિ બની વિદેશી નાગરિકો પાસેથી પ્રોસેસિંગ ફી…

Read More
Surat Textile Merchant Fraud

સુરતના વેપારીઓ સાવધાન! ચાઈનાથી કાપડ મંગાવવાના બહાને લાખોની ઠગાઈ આચરનાર શિપિંગ એજન્ટ ઝડપાયો

Surat Textile Merchant Fraud: સુરત સાયબર ક્રાઈમ સેલ [Cyber Crime Cell] દ્વારા કાપડના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી આચરનારા એક ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કૃણાલ ભોજક [Krunal Bhojak], જે અડાજણ [Adajan] વિસ્તારનો વતની છે, તે પોતે મોટો શિપિંગ એજન્ટ [Shipping Agent] હોવાની ખોટી ઓળખ આપી વેપારીઓને શિકાર બનાવતો હતો. આ ઠગબાજે સુરતના એક વેપારી…

Read More