Rajkot Political History

રાજકોટનો એ ઐતિહાસિક જંગ: જ્યારે પક્ષપલ્ટા સામે ચીમનભાઈ શુક્લના 21 દિવસના ઉપવાસે દિલ્હી હચમચાવ્યું હતું

Rajkot Political History: ગુજરાતના સાંપ્રત રાજકારણમાં જ્યારે ‘બિનહરીફ’ [Unopposed] થવાની હોડ જામી છે અને પક્ષપલ્ટાને [Defection] સિદ્ધિ ગણવામાં આવે છે, ત્યારે રાજકોટના ઈતિહાસનું એક સોનેરી પાનું યાદ કરવું પ્રસ્તુત છે. આજથી બરાબર 45 વર્ષ પહેલાં, લોકશાહીના મૂલ્યોની રક્ષા કાજે રાજકોટની ધરતી પર એક એવી લડત લડાઈ હતી જેણે દેશના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતરવા મજબૂર કર્યા…

Read More
Fake Ghee Factory Raid Surat

સુરતમાં એસઓજીનું [SOG] ઓપરેશન શુદ્ધિ: સચિન જીઆઈડીસીમાં કેમિકલયુક્ત નકલી ઘી બનાવતું નેટવર્ક ઝડપાયું

Fake Ghee Factory Raid Surat: સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ [SOG] શાખાએ ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સચિન જીઆઈડીસીમાં [Sachin GIDC] મોટો દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સબકા ફૂડ્સ [Sabka Foods] નામની આ ફેક્ટરીમાં ‘વિદુર ગાયનું ઘી’ અને ‘શુદ્ધ દેશી ઘી’ ના નામે હાનિકારક કેમિકલ અને પામોલિન તેલ…

Read More
Harsh Sanghavi Vadodara Speech

વડોદરામાં હર્ષ સંઘવીના પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ પર પ્રહાર; ‘પરિવારવાદ’ મુદ્દે વિપક્ષને આડેહાથ લીધા

Harsh Sanghavi Vadodara Speech: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો [Local Body Elections] માહોલ જામ્યો છે, ત્યારે વડોદરાના [Vadodara] પરિવાર ચાર રસ્તા ખાતે જનસભાને સંબોધતા ડેપ્યુટી સીએમ [Deputy CM] હર્ષ સંઘવીએ [Harsh Sanghavi] વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. મહિલા અનામત અને લોકસભાની બેઠકો વધારવા મુદ્દે દેશભરમાં ચાલી રહેલી રાજનીતિ વચ્ચે સંઘવીએ પ્રિયંકા ગાંધી [Priyanka Gandhi] અને…

Read More
Gujarat Local Body Election 2026

શું ગુજરાતમાં લોકશાહી ખતરામાં છે? મતદાન પહેલા જ ભાજપની 700 બેઠકો પર જીત

Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Election 2026] પૂર્વે જ ભાજપે ભવ્ય વિજયનો શંખનાદ કર્યો છે. રાજ્યની 393 સંસ્થાઓની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે, પરંતુ તે પહેલા જ ભાજપે કડી, ઊંઝા અને ગણદેવી નગરપાલિકાઓ પર કબજો જમાવી દીધો છે. હરીફ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા અથવા રદ થતા…

Read More
Gujarat Local Body Election 2026

નીતિન પટેલનો જાદુ ચાલ્યો! મતદાન પહેલા જ ભાજપે કડીમાં મેળવી બહુમતી

Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં [Gujarat Local Body Election 2026] પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું [Nitin Patel] વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે. મતદાનના દિવસે હજુ વાર છે, ત્યાં જ નીતિન પટેલે મહેસાણા જિલ્લાની [Mehsana District] કડી નગરપાલિકામાં ભાજપને બે તૃતીયાંશ બહુમતી સાથે ભવ્ય વિજય અપાવી દીધો છે. કડી એ પૂર્વ…

Read More

ગોમતીપુરની પ્રજાનો એક જ ભરોસો: મુશ્કેલી ગમે તે હોય, ઇકબાલ શેખ આપણા પડખે જ હોય!

Iqbal Sheikh : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક નામ એવું છે, જે કોઈ રાજકીય પરિચયનું મોહતાજ નથી. એ નામ છે ઇકબાલ શેખ. ગોમતીપુરની ગલીઓમાં તેમને માત્ર એક કોર્પોરેટર કરતાં વધુ એક ‘પરિવારના સભ્ય’ અને વિસ્તારના સાચા હમદર્દ તરીકે ઓળખવામાં આવે છે. પદ ગમે તે હોય, પણ ગોમતીપુરની જનતા માટે ઇકબાલ શેખ એટલે અડધી રાતના સાદનો સથવારો…

Read More
Surat BJP Suspended :

સુરત ભાજપમાં મોટો ભડકો! ટિકિટ ન મળતા બળવો કરનાર દિગ્ગજ નેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Surat BJP Suspended …

Read More
Sabarmati River Dry News

અમદાવાદમાં સાબરમતી નદી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: વાસણા બેરેજ અને સુભાષબ્રિજની કામગીરી વચ્ચે લોકોનું નદીના પટમાં કીડીયારું ઉભરાયું

Sabarmati River Dry News: અમદાવાદની [Ahmedabad] જીવાદોરી સમાન સાબરમતી નદીને [Sabarmati River] આગામી બે મહિના માટે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજના [Vasna Barrage] દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું [Subhash Bridge] જિર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવા માટે સિંચાઈ વિભાગે [Irrigation Department] 15 એપ્રિલથી નદીનું પાણી ઓસારી દીધું છે. જોકે, નદી ખાલી થતાં જ એક તરફ…

Read More
Gujarat Water Level Update

સૌરાષ્ટ્રના ૨૯ ડેમોમાં માત્ર ૧૦% પાણી બચ્યું; શું આ વર્ષે ઉનાળો આકરો જશે?

Gujarat Water Level Update: ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને બફારા વચ્ચે જળસંકટના [Water Crisis] વાદળો ઘેરાવા લાગ્યા છે. સતત વધી રહેલી જળમાંગ અને વપરાશને કારણે રાજ્યના જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે. વર્તમાન સ્થિતિએ સૌરાષ્ટ્ર [Saurashtra] ના 9 ડેમો સંપૂર્ણપણે ખાલી થઈને મેદાન બની ગયા છે, જ્યારે રાજ્યના અન્ય 30 ડેમોમાં માત્ર 10 ટકા જ જળરાશિ…

Read More
International Visa Scam Porbandar

વિદેશ જવાના સપના બતાવતા ભેજાબાજોનો આતંક: પોરબંદરના શિક્ષક સાથે રૂ. 72 લાખની ઠગાઈ

International Visa Scam Porbandar: પોરબંદરમાં [Porbandar] રહેતા અને આણંદમાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા એક યુવાન સાથે વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી [Visa Fraud] થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. કેનેડાના રવિ શેરૂ [Ravi Sheru] અને જયપુરની શુભ્રા આચાર્ય [Shubhra Acharya] સામે રૂ. 72.50 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કુલ…

Read More