વિરાટની શાનદાર બેટિંગ સામે પાકિસ્તાનની 6 વિકેટે કારમી હાર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની શાનદાર યાત્રા ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચમાં પણ કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું અને આ સાથે જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર 242 રનના લક્ષ્યને જબરદસ્ત રીતે કોઈ સમસ્યા વિના હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયાની આ જીતનો સ્ટાર…

