ભારતે પ્રથમ વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું
ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની પણ જોરદાર શરૂઆત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં આસાનીથી 4 વિકેટે જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાની જોરદાર બોલિંગના આધારે ઈંગ્લેન્ડને માત્ર 248 રન પર રોકી દીધું હતું. આ પછી…

