Xiaomi 15 Series

Xiaomi 15 Series : Xiaomi 15 સિરીઝ લોન્ચ, 200MP કેમેરા સાથે ઉપલબ્ધ સૌથી શક્તિશાળી પ્રોસેસર, કિંમત માત્ર…

Xiaomi 15 Series : કંપનીએ આખરે ભારતમાં Xiaomi 15 સિરીઝ લોન્ચ કરી છે, જેની કિંમત 64,999 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ શ્રેણી હેઠળ બે નવા મોડેલ લોન્ચ કર્યા છે, જેમાં એક સ્ટાન્ડર્ડ અને એક અલ્ટ્રા વર્ઝન ઉમેર્યું છે. બંને ફોન અલગ-અલગ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં સ્ટાન્ડર્ડ મોડેલ એવા લોકો માટે છે…

Read More

રિષભ પંતની બહેનના આ શહેરમાં થશે ધામધૂમથી લગ્ન!

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ હતો. જોકે, તેને એક પણ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી ન હતી. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો  પંતના ઘરે શરણાઇ વાગશે, આ લગ્નમાં એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર્સ…

Read More

અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરો, કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આજે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ વિરૂદ્ધ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલાથી જ અનેક કાયદાકીય મુસીબતોથી ઘેરાયેલા છે અને દિલ્હી ચૂંટણીમાં તેમની હાર બાદ આ દિવસોમાં વિપશ્યનામાં વ્યસ્ત છે. હકીકતમાં, કોર્ટે કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ…

Read More

પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, બલૂચ લિબરેશન આર્મીએ 120 મુસાફરોને બંધક બનાવ્યા

પાકિસ્તાનમાં આતંકીઓએ આખી ટ્રેન હાઈજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે અને 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. તેઓએ એવી પણ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવશે તો તેઓ બધાને મારી નાખશે. અત્યાર સુધીમાં છ સેનાના જવાનો…

Read More

ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે આપ્યો વિવાદિત નિવેદન, હોસ્પિટલમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક ખૂણામાં નમાઝ અદા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનોના લોકો હંગામો મચાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપની મહિલા ધારાસભ્ય કેતકી સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…

Read More

ASIના પૂર્વ નિર્દેશક કેકે મોહમ્મદે આપી ચેતવણી, જો આ પરિસ્થિતિ થશે તો ભારતમાં ગૃહયુદ્વ ફાટી નીકળશે!

આ દિવસોમાં દેશમાં હિંદુ સંગઠનો દરેક મસ્જિદ અને મકબરાની નીચે મંદિરો શોધી રહ્યા છે. બાબરી મસ્જિદથી શરૂ થયેલો આ વિવાદ હવે દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગયો છે. હાલમાં જ હિંદુ સંગઠનોએ સંભલની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે બાદ કોર્ટે શાહી જામા મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ…

Read More

અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની એકસાથે બદલી

 પોલીસકર્મીઓની બદલી – આજથી અમલમાં આવી રહેલી એક મહત્વપૂર્ણ ફેરફારની ઘોષણા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી છે, જેમાં 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશ્નર, જી એસ મલિકે આ આદેશ આપ્યો છે. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના…

Read More

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું થશે મોંઘુ! જાણો કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે?

ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝોક ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને UPI અને RuPay ડેબિટ કાર્ડના ઉપયોગમાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાં અને લોકોની વધતી જતી ડિજિટલ જાગૃતિને કારણે આજે દેશમાં મોટી સંખ્યામાં લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપી રહ્યા છે. અત્યાર સુધી, તેમના દ્વારા કરવામાં…

Read More

‘હિન્દી લાદવા’ મુદ્દે સંસદમાં ભારે હોબાળો, સ્ટાલિન અને પ્રધાન વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્વ!

હિન્દી ભાષા વિવાદ – તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનું ‘ભાષાયુદ્ધ’ ફરી એકવાર ઉગ્ર બન્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અને થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલાને લઈને સોમવારે સંસદમાં અને સડક બંને જગ્યાએ વિવાદ થયો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તામિલનાડુના શાસક ડીએમકે પર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો, જેનો મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સખત જવાબ…

Read More
Health Tips:

Health Tips: શું તમને પણ સતત કમરનો દુખાવો રહે છે? ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે

 Health Tips: કરોડરજ્જુ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. જો તે નબળું કે વાંકું થઈ જાય તો તેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે. સ્કોલિયોસિસ એક એવી સ્થિતિ જેમાં કરોડરજ્જુ બાજુ તરફ વળે છે. તે ઘણીવાર કિશોરાવસ્થા દરમિયાન લોકોને અસર કરે છે, જે આજે ચિંતાનો વિષય બની ગયો છે. સ્કોલિયોસિસને વહેલાસર શોધી…

Read More