મોદી સરકારના સામાન્ય બજેટમાં શું થયું સસ્તું અને મોંઘું,જુઓ યાદી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સામાન્ય બજેટ ( Budget of Modi Goverment) રજૂ કર્યું. આ દરમિયાન તમામની નજર બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થશે તેના પર કેન્દ્રિત હતી. નાણામંત્રીએ આ જાહેરાત કરી છે. બજેટની જાહેરાત મુજબ જે વસ્તુઓ સસ્તી થવાની છે તે નીચે મુજબ છે- આ વસ્તુઓ થશે સસ્તી એક્સ-રે મશીનો સસ્તા થશે કેન્સરની દવાઓ સસ્તી થશે…

