મોસાદ

ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ આ રીતે કરે છે કામ,જાણો

મોસાદને અન્ય ગુપ્તચર એજન્સીઓથી શું અલગ બનાવે છે? આ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા એવી રીતે કામ કરે છે કે ડાબા હાથને ખબર જ ન પડે કે જમણો હાથ શું કરી રહ્યો છે. મોસાદ દેશની બહાર જબરદસ્ત રીતે અપ્રગટ કામગીરી અને હત્યાઓ કરે છે. છેવટે, આ ગુપ્તચર એજન્સી કેવી રીતે કામ કરે છે? મોસાદ અન્ય દેશોમાં ઘુસણખોરી…

Read More

બ્રિટનમાં મસ્જિદ બહાર ભારે હિંસા, ટોળાએ પોલીસની ગાડીમાં આગચંપી

બ્રિટન ના સાઉથપોર્ટમાં ચપ્પાના હુમલા બાદ મસ્જિદની બહાર ટોળાએ હંગામો કર્યો હતો. ભીડમાંના સેંકડો લોકોએ મસ્જિદ પર પથ્થરમારો કર્યો અને  પોલીસ વાહનને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં અટકાયત કરાયેલો 17 વર્ષીય યુવક મુસ્લિમ હોવાનું કહેવાય છે. બ્રિટન ના સાઉથપોર્ટમાં એક મસ્જિદની બહાર છરીના હુમલામાં ત્રણ બાળકોના મોત બાદ ખોટી માહિતી ફેલાવવાને કારણે ટોળાએ હંગામો…

Read More
Israel

ઇઝરાયેલે હમાસના ટોપ લીડરની હત્યા બાદ આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું….

Israel :   ઈઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી છે. હાનિયાને મારવા માટે ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન પસંદ કર્યું અને વહેલી સવારે હાનિયાને મારી નાખ્યો. તેના એક દિવસ પહેલા જ હમાસ ચીફ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ વખતે જોવા મળ્યો હતો અને બીજા જ દિવસે સવારે ઈઝરાયેલે હાનિયાને મારી નાખ્યો હતો. હાનિયાના ખતમ…

Read More
Ismail Haniya

ઇરાનમાં ઘૂસીને મોસાદે હમાસના ટોપ લીડર ઈસ્માઈલ હાનિયાની કરી હત્યા

Ismail Haniya :   હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની( Ismail Haniya) ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. તે જાણીતું છે કે ગયા વર્ષે હુમલા બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે ઈઝરાયેલે ન તો આ હુમલાની…

Read More
ઈમરાન ખાન

જેલમાં બંધ પૂર્વ PM ઇમરાન ખાન પાકિસ્તાનમાંથી નહીં પણ હવે લંડનમાં લડશે ચૂંટણી!

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તેઓ પાકિસ્તાનને બદલે બ્રિટનમાંથી ચૂંટણી લડવાના છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ઈમરાન ખાન જેલમાં રહીને જ બ્રિટનમાંથી ચૂંટણી લડશે. પરંતુ આ સામાન્ય ચૂંટણી નહીં, પરંતુ બ્રિટિશ યુનિવર્સિટીની વિશેષ ચૂંટણી હશે. વાસ્તવમાં ઓક્સફર્ડમાંથી શિક્ષણ…

Read More
HIGH SPEED TRAIN

પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલા ફ્રાન્સની HIGH SPEED TRAINમાં તોડફોડ અને આગચંપી

HIGH SPEED TRAIN:  ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ શરૂ થાય તે પહેલાં, ત્યાંના હાઇ સ્પીડ રેલ નેટવર્કમાં મોટા પાયે તોડફોડ અને આગચંપીના અહેવાલો છે. જેના કારણે ત્યાંની રેલ સેવા પર નકારાત્મક અસર પડી છે. 8 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ફ્રેંચ રેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘણી રેલ લાઈનોને નિશાન બનાવતા…

Read More
વિમાન દુર્ધટના

આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

વિમાન દુર્ધટના :   નેપાળની રાજધાની કાઠમંડુથી ટેકઓફ કરતી વખતે સૌર્ય એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પ્લેનનો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં…

Read More
US presidential election

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સામે આવ્યો મોટો સર્વે, અબ કી બાર ટ્રમ્પ સરકાર!

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી ( US presidential election) અંગે મોટો સર્વે સામે આવ્યો છે. વિશ્વની મહાસત્તાની ખુરશી પર બેસવાના સૌથી મોટા દાવેદાર હાલમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. રિપબ્લિકન તરફથી ટ્રમ્પ સત્તાવાર રીતે આ ખુરશીના દાવેદાર બની ગયા છે. ડેમોક્રેટ્સે નક્કી કરવાનું છે કે બિડેનને બાય-બાય કર્યા પછી તેમનો આગામી ઉમેદવાર કોણ હશે.હાલમાં કમલા હેરિસ…

Read More

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે!

જો બિડેને યુએસ રાષ્ટ્પતિની ચૂંટણીની રેસમાંથી હટી જવાનો મોટો નિર્ણય લીધો છે.  બિડેને સોશિયલ મીડિયા પર અમેરિકનો માટે સંદેશ જારી કરીને આની જાહેરાત કરી છે. ટ્રમ્પ સામેની ચર્ચામાં હાર્યા બાદ અને ચર્ચા દરમિયાન સૂતા હોવાના વાયરલ થયેલા વીડિયો બાદ બિડેનની ખૂબ ટીકા થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણા ડેમોક્રેટિક ધારાશાસ્ત્રીઓએ પણ બિડેનને રાષ્ટ્રપતિની…

Read More

વિશ્વનો સૌથી ખતરનાક સીરીયલ કિલર, 42 મહિલાઓની હત્યા સહિત કર્યા અનેક કારનામા

કેન્યામાં વિશ્વના સૌથી ખતરનાક (સીરીયલ કિલર ) હત્યારાએ એક, બે નહીં પરંતુ 42 મહિલાઓની એક પછી એક હત્યા કરી. 42મી મહિલાની હત્યા કર્યા બાદ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેણે 2022થી અત્યાર સુધીમાં 42 મહિલાઓની હત્યા કર્યાની કબૂલાત કરી તો કેન્યા પોલીસ પણ ચોંકી ગઈ. સીરિયલ કિલરની આ ભયાનક કબૂલાત બાદ પોલીસે 9…

Read More