India Bloc Protest

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકનો વિરોધ: કોંગ્રેસ મનાવશે ‘કાળો દિવસ’

India Bloc Protest  મુખ્ય ચૂંટણી કમિશનર અને SIR વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકનો આક્રોશ વધુ તેજ બન્યો છે. આજે સળંગ ત્રીજા દિવસે પણ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસે આ મામલે રણનીતિ ઘડવા અને શક્તિ પ્રદર્શન માટે પોતાના તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા છે. આ મહા વિરોધમાં TMC, ડાબેરીઓ સહિત અન્ય વિપક્ષી દળો પણ જોડાય…

Read More
વીરજી ઠુમ્મર

કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ અવસાન

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર નું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. બુધવારે બપોરે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.  વીરજી ઠુમ્મર નીસાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા વીરજી ઠુમ્મરની અંતિમ યાત્રા બુધવારે સાંજે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તેમના…

Read More
Rahul Gandhi CEC Gyanesh Kumar

ફોર્મ 6 વિવાદ વકર્યો: રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમાર પર કર્યા આકરા પ્રહાર

Rahul Gandhi CEC Gyanesh Kumar વોટર રજિસ્ટ્રેશનના ફોર્મ 6 માં ફેરફારનો મુદ્દો હવે ગરમાયો છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થયા બાદ રાજકારણ તેજ બન્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર સીધો પ્રહાર કર્યો છે. સોમવારે કોંગ્રેસ નેતાએ CEC પર ગેરકાયદેસર અને એકપક્ષીય રીતે ફોર્મ…

Read More
Congress state presidents Aradhana Misra

ચૂંટણી પહેલાં કોંગ્રેસનો મોટો ફેરફાર: યુપીમાં આરાધના મિશ્રા, પંજાબમાં પરગટ સિંહને કમાન

Congress state presidents Aradhana Misra ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલાં કોંગ્રેસે મોટો નિર્ણય લઈ બંને રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલી નાખ્યા છે. ગાંધી જયંતિના દિવસે શુક્રવારે કોંગ્રેસ હાઈકમાન્ડે આ જાહેરાત કરી. Congress state presidents Aradhana Misra  યુપીમાં આરાધના મિશ્રા અજય રાયની જગ્યાએ આરાધના મિશ્રા ઉર્ફે મોના તિવારીને યુપી…

Read More
જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણી વિવાદ: કોંગ્રેસની ટિકિટ માટે 4 લાખ રૂપિયા લીધાનો પૂર્વ સરપંચનો આરોપ

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક નવા વિવાદમાં સપડાયા છે. ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ જાહેરમાં તેમના પર ટિકિટ માટે રૂ. 4 લાખ લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટિકિટ માટે જિગ્નેશ મેવાણી પર રૂ. 4 લાખ લીધાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ…

Read More

સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More

રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More