Car Tips

પહેલી વાર કાર ખરીદતી વખતે આ 5 ભૂલો ન કરો, નહીં તો તમારા ખિસ્સા ઢીલા થઈ જશે

Car Tips – તમારી પહેલી કાર ખરીદવી એ એક ખાસ અનુભવ છે, પરંતુ આ નિર્ણય સમજદારીપૂર્વક લેવો મહત્વપૂર્ણ છે. ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, જે યોગ્ય કાર પસંદ કરવાનું પડકારજનક બનાવી શકે છે. ઘણી વખત, ઉતાવળ અથવા માહિતીના અભાવે, લોકો એવી ભૂલો કરે છે જે પાછળથી પસ્તાવાનું કારણ બની શકે છે. ચાલો…

Read More

ચીનની બેઇજિંગ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના,માસિક ઘર્મ સાબિત કરવા માટે વિધાર્થિનીના કપડાં કઢાયા

ચીનની બેઇજિંગ યુનિવર્સિટી માસિક ધર્મ – ચીનની બેઇજિંગ યુનિવર્સિટીની એક કોલેજમાં એક વાયરલ વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે જેમાં એક વિદ્યાર્થિનીને માસિક ધર્મ સાબિત કરવા માટે તેનું પેન્ટ કાઢવાનું કહેવામાં આવ્યું હતું જેથી તે બીમારીની રજા મેળવી શકે. ચીનની બેઇજિંગ યુનિવર્સિટી માસિક ધર્મ- વાયરલ વીડિયો ક્લિનિક જેવી જગ્યાનો છે. તેમાં એક…

Read More
તેજ પ્રતાપની પૂર્વ પત્ની ઐશ્વર્યા

તેજ પ્રતાપની પૂર્વ પત્નીએ લાલુના પરિવાર પર લગાવ્યા આરોપ,આ નાટક ફક્ત ચૂંટણી સ્ટંટ

તેજ પ્રતાપની પૂર્વ પત્ની ઐશ્વર્યા- બિહારના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા  લાલુ પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે (26 મે) પટનામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવા એ માત્ર એક ચૂંટણી નાટક…

Read More

PM નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો,લોકોએ કર્યો ફૂલો વરસાવીને ભવ્ય સ્વાગત

PM મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો-   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે અને તેમણે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજીને શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જ્યું છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીના આ રોડ શોમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનો અંદાજ છે. શહેરના રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ ભારતીય સેનાના વિમાન તેજસ, બ્રહ્મોસ…

Read More

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-  મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી…

Read More

વડોદરામાં PM મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યો ફૂલોનો વરસાદ

વડોદરામાં PM મોદીના રોડ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો સાથે પોતાની મુલાકાતની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન કર્યા, જુઓ વીડિયો

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન- ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી આધ્યાત્મિક યાત્રા પર છે. તાજેતરમાં, વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા પછી, વિરાટ રવિવારે અચાનક તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ લલ્લાના દર્શન કર્યા. વિરાટ-અનુષ્કા લગભગ ત્રીસ મિનિટ સુધી રામ મંદિર પરિસરમાં રહ્યા અને પુજારીઓ પાસેથી રામ મંદિરની મૂર્તિઓ વિશે માહિતી…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More

લાલુ યાદવે મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢયો,પરિવારમાંથી પણ કર્યો બેદખલ

તેજ પ્રતાપ યાદવ- આરજેડી વડા લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. એટલું જ નહીં, લાલુએ તે પ્રતાપને પરિવારમાંથી પણ કાઢી મૂક્યો છે. આરજેડી વડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે,…

Read More