શ્રાવણ મહિનામાં કેમ ન ખાવું જોઇએ નોનવેજ, જાણો શું કહે છે શાસ્ત્રો
ભગવાન શિવને ખૂબ જ પ્રિય શ્રાવણ મહિના સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ મહિનામાં લોકો પોતાની રીતે શિવની પૂજા કરે છે. આવી સ્થિતિમાં, શિવભક્તોએ જાણવું અને સમજવું જોઈએ કે આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું નહીં. શ્રાવણ મહિના માં લોકો સોમવાર કરતા હોય છે. શિવ પુરાણમાં, ભગવાન શિવ…