
જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન
જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…