Amul Ghee and Butter Price Hike

દિવાળી પહેલાં અમૂલના ઘી અને બટરના ભાવમાં વધારો, 1 કિલો ઘી ₹680એ પહોંચ્યું;

Amul Ghee and Butter Price Hike  દિવાળી અને તહેવારોની સિઝન નજીક આવતાં જ સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF) દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. અલગ-અલગ પેકિંગના ભાવમાં ₹3થી લઈને ₹50 સુધીનો વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર ગૃહિણીઓના ઘરખર્ચ…

Read More