Ranbir Kapoor Ayodhya Land

અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂરે પણ અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ

Ranbir Kapoor Ayodhya Land : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એન્ટ્રી કરી છે. જાણીતા ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) ના જણાવ્યા અનુસાર, રણબીરે અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા એક પ્રીમિયમ પ્રોજેક્ટમાં ₹3.31 કરોડ ની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ડીલ બાદ અયોધ્યામાં લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં…

Read More