આણંદમાં પત્રકારો પર હુમલો

આણંદ જિલ્લામાં પત્રકારો પર વારંવાર થતા જીવલેણ હુમલા અને ધાકધમકીની ઘટનાઓથી ચકચાર!

આણંદ જિલ્લામાં પત્રકારો પર થતા હુમલા અને ધાકધમકીની ઘટનાઓને લઈને પત્રકાર જગતમાં ચિંતા જોવા મળી રહી છે. પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હુમલાની ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આંકલાવ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખડોલ ગામે પત્રકાર પર હુમલાનો આક્ષેપ તાજેતરમાં આંકલાવ તાલુકાના ખડોલ  ગામે પત્રકાર અંકિતસિંહ તખતસિંહ રાઠોડ પર હુમલો થયાની ઘટના સામે…

Read More