મહેમદાવાદમાં

મહેમદાવાદમાં 28 નવેમ્બરે પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન, માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટની પહેલ

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સામાજિક સેવા અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રથમ મુસ્લિમ સમૂહ લગ્ન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહેમદાબાદ દ્વારા મુસ્લિમ સમાજના સહયોગથી આ કાર્યક્રમ યોજાશે. આગામી 28 નવેમ્બર, 2026ના રોજ શનિવારે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન ટ્રસ્ટની પહેલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા…

Read More