નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ
નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

