દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, 2022 પછી પ્રથમ વખત વધ્યા ભાવ

Petrol Diesel Price Hike દેશમાં જેનો ડર હતો તે જ થયું છે, ચૂંટણી બાદ હવે ઈંધણના ભાવમાં ભડકો થયો છે. ઈન્ડિયન ઓઈલ (IOC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, દિલ્હી સહિતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર રૂપિયા 3 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. વર્ષ 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઈંધણના…

Read More