બ્રિટન: કેમ્બ્રિજશાયરમાં હિંદુ મંદિરની યોજનાને ઝટકો, કાઉન્સિલે જમીન ચર્ચને સોંપી
Cambridgeshire Council hindu: બ્રિટનના કેમ્બ્રિજશાયર સ્થિત નોર્થસ્ટો શહેરમાં એક ભવ્ય હિંદુ મંદિર બનાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે મંદિર માટે માંગવામાં આવેલી જમીન હિંદુ સંગઠનને આપવાને બદલે ચર્ચના નેતૃત્વ હેઠળના એક પ્રોજેક્ટને આપવાનો નિર્ણય લીધો છે. Cambridgeshire Council hindu: શું છે સમગ્ર મામલો? નોર્થસ્ટો શહેરમાં સ્થાનિક હિંદુઓ દ્વારા ‘હિંદુ સમાજ…

