મહેમદાવાદ તાલુકાની કેસરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કેસરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ:   મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘કન્યા કેળવણી’ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકો, ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં પ્રવેશની ઉજવણી કરવી હતો. આ પ્રસંગે ગામના બાળકો,…

Read More

UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કેસરા ગામમાં બેઠક યોજાઇ

UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના નેજા હેઠળ એક ભવ્ય મિટિંગનું આયોજન કેસરા મુકામે  કરવામાં આવ્યું હતું  આ  મિટિંગમાં UCC મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.UCC સંદર્ભે વિચાર વિમર્શ કરી વિરોધ કરવા તથા કાયદાની સમજ મેળવવા માટે નિષ્ણાત વક્તાઓ આવ્યા હતા. UCC કાયદા મામલે એક બેઠકનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કરવામાં…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા UCC મામલે 18 માર્ચે કેસરા ગામે ભવ્ય મિટિંગનું કરાયું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.UCC મામલે ગુજરાતના જાગૃત નાગરિકો , ઉલેમા અને સમાજિક કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક મુસ્લિમો યુનિફોર્મ સિટીઝનશિપ કોડ મામલે ચિંતાતુર છે. આ મામલે…

Read More

મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાનું ખાતમુર્હત કરાયું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ પ્રાથમિક શાળા માટે  કરોડોના ખર્ચે 7 ઓરડાનું ખાતમુર્હત આજરોજ શનિવારે તા. 15 માર્ચે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર વિકાસના નેજા હેઠળ કામગીરી રહી છે. અને સમાજ શિક્ષિત થાય માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. નોંધનીય છે કે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાના ખાતમુર્હત…

Read More

કેસરાથી મોટી મુવાડીના રોડનું ખાતમુર્હત ધારાસભ્ય અર્જુનસિંહે કર્યું,ગ્રામજનોમાં ખુશીની લાગણી

ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસલક્ષી કાર્ય રોકેટની ગતિ કરી રહી છે. પ્રજાના પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોનો સત્વરે નિરાકરણ થાય તે માટે ખાસ કામગીરી કરવામાં આવે છે. મહેમદાવાદમાં પણ વિકાસના પંથ પર ચાલી રહ્યું છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ વિકાસના કાર્ય કરવા માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે. પ્રજાની કોઇપણ સમસ્યા કે રજૂઆત સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચતત્પર રહે…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More