ડભોઈમાં મેઘમહેર: ચોમાસાના પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીની લાગણી

Dabhoi Rain News : ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લાઓમાં અગાઉથી જ વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે હવે વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં ધરખમ પલટો જોવા મળ્યો છે. આકાશમાં છવાયેલા કાળા ડિંબાગ વાદળો અને…

Read More

ગુજરાતમાં બિન ખેડૂત પણ હવે ખેતી માટે જમીન લઇ શકશે! રાજ્ય સરકાર ટૂંક સમયમાં લેશે નિર્ણય

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિન-કૃષિ વ્યક્તિ પણ ખેતી માટે જમીન ખરીદી શકે. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સરકારે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.ટૂંક સમયમાં કોઇપણ ખેતીની જમીન ખરીદી શકશે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન-ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી નકલી…

Read More