
અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
જેનેવા લિબરલ સ્કૂલને ધમકી – અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શાળાના ઇમેલ આઈડી પર આવેલા આ ધમકીભર્યા મેસેજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ…