સુરેન્દ્રનગર ગેંગરેપ: શુદ્ધિકરણના નામે પતિએ જ પત્નીનું દુષ્કર્મ કરાવ્યું
Surendranagar Gangrape સુરેન્દ્રનગરમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાની મજાક ઉડાવતી એક અત્યંત ગંભીર અને કંપાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મહિલા પર અત્યાચાર ગુજારતો એક બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે ગહન તપાસ બાદ મહિલા સાથે ગેંગરેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓને ઝડપી…

