
અમવા વેલનેસ સેન્ટર અને AIMS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
આજ તારીખ 27-4-2025 રવિવારના રોજ અમવા વેલનેસ સેન્ટર, જુહાપુરા ખાતે AIMS હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ની તપાસ, બી.પી ની તપાસ ની સાથે ECG પણ મફત કરવામાં આવ્યા હતા. અમવા વેલનેસ સેન્ટર નાં તમામ મશીનો, કાંસા મસાન્જર, કોમ્પોનિયો થેરાપી વગેરેનો પણ નિઃશુલ્ક લાભાર્થીઓએ લાભ લીધો. અમવા સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રોફેસર મહેરૂન્નિસા…