ગુજરાતમાં પ્રેમલગ્ન કરવા હવે નહીં રહે આસાન! મેરેજ સર્ટિફિકેટમાં સરકાર કરવા જઈ રહી છે આ 2 ફેરફાર
Marriage Certificate New Rules ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને બોગસ સર્ટિફિકેટના કૌભાંડો રોકવા માટે રાજ્ય સરકાર હવે કડક એક્શનના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરતો કાયદો રજૂ કરાયા બાદ, હવે સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ’ માં વધુ મોટા અને મહત્વના સુધારા કરવા જઈ રહી છે. Marriage Certificate New Rules મેરેજ…

