રોજિંદી આદતોમાં કરો આ ફેરફાર અને BP રહેશે નોર્મલ!
High Blood Pressure Control Tips: હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે જો તેના પર લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવે તો તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા લોકો બીપી વધતા જ તરત દવાઓનો સહારો લે છે, પરંતુ પ્રારંભિક તબક્કામાં જો ડાયટ અને…

