Adani CNG Price Hike

CNG Price Hike: અમદાવાદમાં CNG થયો મોંઘો, અદાણી ગેસે ભાવ વધારીને રૂ. 100.77 કર્યા

Adani CNG Price Hike તહેવારોની સિઝન વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ વધી ગયો છે. દિવાળીના તહેવાર પહેલાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં ઝીંકાયેલા વધારાથી લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. અમદાવાદ શહેરમાં અદાણી CNGના પ્રતિ કિલો ભાવમાં સીધો રૂ. ૨.૩૦ નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે CNGનો નવો ભાવ…

Read More