ત્રિપુરા DGP અનુરાગ ધનખડની પોલીસ હેડક્વાર્ટરમાં આત્મહત્યા; તપાસના આદેશ
Tripura DGP Anurag Dhankhar Death : ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી તેમની ઓફિસમાં જ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે. Tripura DGP Anurag Dhankhar Death ઘટનાની વિગતો: ૧૯૯૪ બેચના વરિષ્ઠ IPS અધિકારી એવા અનુરાગ ધનખડ સોમવારે…

