Ahmedabad Drug Lab

Ahmedabad Drug Lab: સરખેજના ઘરમાં અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ લેબ ઝડપાઈ, 20થી વધુ કેમિકલ જપ્ત

Ahmedabad Drug Lab: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને અમદાવાદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક ઘરના બેઝમેન્ટમાં ચાલતી કથિત અંડરગ્રાઉન્ડ ડ્રગ્સ લેબનો પર્દાફાશ કર્યો છે. આ લેબમાં મેફેડ્રોન નામનું સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ છે. આ મામલે મુદસ્સિર પઠાણ નામના એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસ નાયબ કમિશનર (ઝોન-7)…

Read More