દવાઓના ઓનલાઇન વેચાણ સામે મેડિકલ સ્ટોર્સનો હલ્લાબોલ: 20મીએ દેશવ્યાપી હડતાળ, 12 લાખ કેમિસ્ટ્સ જોડાશે
All India Chemists Strike: દેશભરમાં દવાઓના ઓનલાઇન વેચાણ [Online Pharmacy] ના વધતા વ્યાપ સામે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન [AICDF] દ્વારા જંગ છેડવામાં આવ્યો છે. સંગઠને આગામી 20મી તારીખે ભારતભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને દેશવ્યાપી હડતાળ [Nationwide Strike] પાડવાનું એલાન કર્યું છે. આ આંદોલનમાં દેશભરના અંદાજે 12 લાખથી વધુ નાના-મોટા કેમિસ્ટ્સ જોડાશે અને પોતાના…

