નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2026-27: શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશિપ અરજી પ્રક્રિયા શરૂ
National Scholarship Portal નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉચ્ચ અભ્યાસ અને ટેક્નિકલ કોર્સિસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સ્કોલરશિપ યોજનાઓમાં ડિપ્લોમા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ, અનાથ બાળકો, પીજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ છાત્રોનો સમાવેશ થાય છે….

