Bharti Airtel Market Cap ₹13 લાખ કરોડને પાર, Jio Platformsને પાછળ છોડી બની દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની
Bharti Airtel Market Cap માં આજે પ્રારંભિક કારોબાર દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ભારતી એરટેલના શેરમાં ત્રણ ટકાથી વધુની તેજી આવતાં કંપનીનું બજારમૂલ્ય ₹13 લાખ કરોડને પાર પહોંચી ગયું હતું. આ સાથે એરટેલે મુકેશ અંબાણીની Jio Platformsને પાછળ છોડીને દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપનીનું સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં 28 ઓક્ટોબરે શેરબજારમાં લિસ્ટ થયેલી Jio…

