Jio Platforms IPO

Jio Platforms IPO :શેરબજારમાં જિયોનો જાદુ: માત્ર 100 મિનિટમાં જ ફૂલ સબસ્ક્રાઇબ થયો કંપનીનો મેગા ઈશ્યુ

મુકેશ અંબાણીની કંપનીના Jio Platforms IPO એ શેરબજારમાં આવતાની સાથે જ મોટો ધમાકો કર્યો છે. બુધવારે રોકાણકારો માટે આ પબ્લિક ઈશ્યુ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ તે સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. સંસ્થાકીય રોકાણકારો દ્વારા બતાવવામાં આવેલા આ જબરદસ્ત પ્રતિસાદને કારણે તે ભારતના ઇતિહાસમાં સૌથી ઝડપી ભરાયેલા ઈશ્યુમાં સ્થાન પામ્યો છે. શરૂઆતથી જ રોકાણકારોએ આ…

Read More

રાત્રે રોલ્સ રોયસ કારમાં ફરતા જોવા મળ્યા આકાશ-ઈશા અંબાણી,જુઓ વીડિયો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુંકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો આજે જન્મદિવસ છે. હાલમાં જ તે મુંબઈમાં રોલ્સ રોયસ કારમાં રાત્રે ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કારમાં આકાશ-ઈશા અંબાણી અને શ્લોકા મહેતા હાજર હતા. ખુલ્લી રોલ્સ રોયસ કારમાં આકાશ અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશ, ઈશા અને…

Read More

નીતા અને મુકેશ અંબાણીએ અડધી રાત્રે નાની વહુ રાધિકાને જન્મદિવસનું આપ્યું સરપ્રાઈઝ,જુઓ વીડિયો

  નીતા અને મુકેશ અંબાણી લગ્ન બાદ રાધિકા મર્ચન્ટનો પ્રથમ જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે નાની વહુનો જન્મદિવસ એકસાથે ઉજવ્યો. રાધિકા મર્ચન્ટ બુધવારે એટલે કે 16 ઓગસ્ટે 30 વર્ષની થઈ. આ ખાસ અવસર પર સમગ્ર અંબાણી પરિવારમાં ફરી એકવાર મેગા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ, આ વખતનું સેલિબ્રેશન દરેક વખત કરતાં…

Read More