Indian American Election Victory

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ગુજરાતી મૂળના અમી બેરા અને અમીશ શાહની ઐતિહાસિક જીત

Indian American Election Victory અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના સમુદાય માટે મહત્ત્વપૂર્ણ સફળતા બની છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના સાત ઉમેદવારોએ જીત મેળવી છે. તેમાં ગુજરાત સાથે જોડાયેલા બે ગુજરાતી-અમેરિકન ડૉક્ટર અમી બેરા અને અમીશ શાહનો પણ સમાવેશ થાય છે. અમી બેરાએ કેલિફોર્નિયાથી જીત મેળવીને ભારતીય મૂળના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કોંગ્રેસ સભ્ય…

Read More