Punjab BJP Akali Dal Alliance

Punjab BJP Akali Dal Alliance: 6 વર્ષ બાદ ફરી સાથે આવ્યા BJP અને અકાળી દળ, ખેડૂત સંગઠનોનો વિરોધ

Punjab BJP Akali Dal Allianceની 24 નવેમ્બર 2026ના રોજ દિલ્હીમાં સત્તાવાર જાહેરાત થતાં પંજાબના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણિ અકાળી દળ (SAD)એ લગભગ છ વર્ષના અંતર બાદ ફરી હાથ મિલાવ્યા છે. બંને પક્ષોએ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

Read More
Crime-Free Gujarat

Crime-Free Gujarat માટે અમિત શાહ એક્શનમાં, પોલીસને ડ્રગ્સના નાના વેપારીઓથી મોટા દાણચોરો સુધી પહોંચવા આદેશ

Crime-Free Gujaratના લક્ષ્યને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત સરકારને આગામી છ મહિનામાં ગુનાખોરી અને નશીલા પદાર્થોના નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું છે. દિવાળી પહેલાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા તથા આંતરિક સુરક્ષાની સ્થિતિ અંગે…

Read More
Drug-Free Gujarat

Drug-Free Gujarat: અમિત શાહે ગુજરાતને 2028 સુધીમાં નશામુક્ત બનાવવાનું લક્ષ્ય આપ્યું

Drug-Free Gujarat અભિયાનને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને 31 ડિસેમ્બર, 2028 સુધીમાં નશામુક્ત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. સોમવારે અમદાવાદમાં રૂ. 1,024 કરોડનાં વિકાસકાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ બાદ સભાને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે નશાની સમસ્યા દૂર કરવા માટે માત્ર સરકારના પ્રયાસો પૂરતા નથી. આ માટે જનતાનો સક્રિય સહયોગ પણ જરૂરી છે. અમિત…

Read More
Amit Shah Flyover Inauguration

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક મુક્તિની ભેટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું 6-લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

Amit Shah Flyover Inauguration  કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડીના ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર જતાં વાહનચાલકોને મોટી રાહત થશે. નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને…

Read More
Ahmedabad Elevated Corridor

અમદાવાદના SG હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ઘટશે? અમિત શાહ આજે ₹464 કરોડના એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Ahmedabad Elevated Corridor નું આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવેલા છ લેનના આ એલિવેટેડ કોરિડોરને સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવશે. ₹464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી SG હાઇવે પર ટ્રાફિકનું દબાણ ઘટવાની અને દરરોજ…

Read More
Amit Shah Rahul Gandhi

સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો ઝળહળતો વિજય: 104માંથી 90 બેઠકો જીત્યા બાદ અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

 Amit Shah Rahul Gandhi ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ભવ્ય અને જંગી વિજય મેળવીને પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઐતિહાસિક જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમની…

Read More

રાજ્યસભામાં ‘જન્મ અને મૃત્યુ નોંધણી બિલ2026’ ધ્વનિમતથી પાસ, વિપક્ષનો ઉગ્ર હોબાળો

Birth and Death Registration Bill સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં [Rajya Sabha] મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સંસદ દ્વારા “જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026” [Registration of Births and Deaths Amendment Bill 2026] ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. અગાઉ આ મહત્વનું બિલ ૩૧ જુલાઈના રોજ લોકસભામાં…

Read More

રાહુલ ગાંધીની માંગ: PM મોદી વિધાર્થીઓની માફી માંગે, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે

Rahul Gandhi’s demand કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી તેમની પાસે માફીની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ…

Read More
Amit Shah Bharat Taxi Launch

ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી લોન્ચ કરી દેશની પ્રથમ ‘Bharat Taxi’ સેવા

Amit Shah Bharat Taxi Launch : સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા ‘Bharat Taxi’ નું કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ગરિમામય…

Read More
Suvendu Adhikari Oath Ceremony

PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે…

Read More