Amreli Lion Video: અંબાર્ડી સફારી પાર્કમાં બાઈકથી સિંહનો પીછો, 3 કર્મચારીઓ ફરજ પરથી દૂર
Amreli Lion Video સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમરેલી જિલ્લાના અંબાર્ડી સફારી પાર્કમાં વન વિભાગના કર્મચારીઓની કામગીરી ચર્ચામાં આવી છે. વીડિયોમાં કેટલાક કર્મચારીઓ બાઈક પર સવાર થઈને એક સિંહને હાંકી તેની પાછળ જતા જોવા મળે છે. આ મામલે વન વિભાગે તપાસ શરૂ કરી હતી અને ત્રણ આઉટસોર્સ કર્મચારીઓને ફરજ પરથી દૂર કર્યા હોવાનું મુખ્ય વન…

