Surat Kosad Awas Father Murder

Surat Crime: સુરતના કોસાડ આવાસમાં મોબાઈલ ફેંકી દેવાની વાતે પુત્રીએ કરી પિતાની હત્યા

Surat Kosad Awas Father Murder શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. પિતાએ પુત્રીનો મોબાઈલ ફોન ગુસ્સામાં ફેંકી દેતાં ઉશ્કેરાયેલી પુત્રીએ કૂકરના ઢાંકણા અને છરી વડે પિતા પર હુમલો કર્યો હતો. ગુસ્સામાં આવેલી…

Read More