Amul Curd and Lassi Price Hike

અમૂલનો વધુ એક ઝટકો: દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો, 14 નવેમ્બરથી નવા દરો અમલી

Amul Curd and Lassi Price Hike મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય પરિવારોને અમૂલે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ ગત ૧૪ નવેમ્બર ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં અમલી બની ગયા છે. કંપની દ્વારા દહીંના એક કિલોના પેકેટમાં…

Read More