Baroda Dairy Price Hike

દૂધના ભાવમાં ફરી મોટો ભડકો: અમૂલ બાદ હવે બરોડા ડેરીએ પણ ભાવ વધાર્યા, પ્રતિ લિટરે 4 રૂપિયાનો વધારો

Baroda Dairy Price Hike  અમૂલ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી) દ્વારા પણ ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધારતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બરોડા ડેરીએ તેના વિવિધ દૂધના વેચાણ ભાવમાં પ્રતિ લિટર ૪ રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જે ગત ૧૩ નવેમ્બરથી સમગ્ર વડોદરા…

Read More